રિલેશનશીપ / આ 6 કારણોના લીધે સેક્સલાઈફ એન્જોય નથી કરી શકતી મહિલાઓ

6 reasons why ladies feel dissatisfied and could not enjoy sex

કોઈ પણ સંબંધમાં શારીરિક સુખનું આગવું મહત્વ છે. પરંતુ દેશમાં ઘણી મહિલાઓ પાર્ટનર સાથે જાતીય સુખ માણી શકતી નથી અને અંદરોઅંદર ગૂંગળાઈ રહે છે. સૌથી મોટી સમસ્યા ખુલીને વાત ન કરવી, પાર્ટનરને પસંદ-નાપસંદ શેર ના કરવી જેવી સમસ્યાઓ રહેલી છે. 

બ્રેકિંગ ન્યૂઝ