એક્શન / સુરતમાં સસ્પેન્શનનો દોર, PI અને PSI સહિત કુલ 6 પોલીસકર્મી સસ્પેન્ડ

6 policemen suspend kamrej olpad Surat police

સુરતમાં એક બાદ એક પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ