નિર્ણય / અમદાવાદ શહેરના આ 6 PIની બદલીના ઓર્ડર, બદલીના દોરથી પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ

6 Police Inspectors transferred Ahmedabad city

અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 6 પોલીસ ઇન્સ્પેક્ટર(PI)ની બદલી કરવામાં આવી છે. જેમાં જે.વી રાણા, જે.એમ. સોલંકી, એ.જે. પાંડવ, એ.પી. ગઢવી, એન.કે વ્યાસ અને એ.એન. તાવીયાડની બદલી કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ