છેતરપિંડી / જામનગર નજીકના શોપિંગ મોલમાં પૂરતો માલ ન મોકલી 6 શખ્સોએ 63 લાખનો ચૂનો લગાવ્યો

6 persons Fraud worth Rs 63 lakh in shopping mall near Jamnagar

જામનગર નજીકના રિલાયન્સ મોલ સાથે છ શખ્સોએ રૂપિયા 63 લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ