દુર્ઘટના ટળી / માંડવીના દરિયામાં બોટ પલટી જતા એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, તમામને બચાવી લેવાયા

 6 people of the same family drowned when the boat overturned in the sea of Mandvi

માંડવી બીચ ખાતે સહેલાણીઓ સાથેની સ્પીડ બોટ પલટી મારી જતા એક જ પરિવારના 6 સભ્યો ડૂબ્યા હતા. જોકે, સ્થાનિક તરવૈયાઓએ તુરંત બનાવ સ્થળે પહોંચી તમામ લોકોને ઉપર ખેંચી ડૂબતા બચાવી લીધા હતા.

બ્રેકિંગ ન્યૂઝ