દુ:ખદ / હરિયાણામાં એક જ પરિવારના 6 લોકોના મોત થતાં ખળભળાટ, રાત્રે સૂઈ ગયા બાદ સવારે કોઈ ઉઠ્યું જ નહી 

6 people of the same family died in Haryana, commotion

અંબાલા જિલ્લાના એક ગામમાં ગઈકાલે રાત્રે એક જ પરિવારના 6 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ