ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અકસ્માત / ગુરૂવાર બન્યો ગોઝારો, ઉત્તર પ્રદેશમાં બસે ટેક્સીને ટક્કર મારતા 6 લોકોના કમકમાટીભર્યા મોત

6 people killed after a bus coming to banda from kanpur

ઉત્તર પ્રદેશમાં ગુરૂવારે રાતે એક મોટી અકસ્માતની ઘટના બની હતી. કાનપુરથી બાંદા તરફ પૂરપાટ ઝડપથી આવી રહેલી રોડવેઝ બસે ટેક્સીને જોરદાર ટક્કર મારી હતી જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ