ગોઝારો બુધવાર / ભાવનગર અને આણંદમાં એકસાથે બે અલગ-અલગ અકસ્માતમાં કુલ 6 લોકોને કાળ ભરખી ગયો, સમગ્ર પંથકમાં અરેરાટી

6 people died in accident at bhavnagar and anand today gujarati news

રાજ્યમાં ભાવનગર અને આણંદમાં એકસાથે બે અલગ-અલગ અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નિપજ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ