અકસ્માત / કટિહારમાં એસયૂવી અને ટ્રક વચ્ચે ટક્કર, 6 લોકોના મોત અને 3 ઈજાગ્રસ્ત

6 people dead 3 injured in a collision between a truck and suv car on in katihar kursela bihar

બિહારના કટિહારમાં એસયૂવી અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 6 લોકોના મોત નીપજ્યા છે અને 3 લોકોના ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ