મોદી 2.0ના 180 દિવસ / વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી કહ્યું, 6 મહીનામાં દેશની એકતા અને વિકાસ માટે...

6 months of india first pm modi tweets as his government complete 180 days

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળના 180 દિવસ પૂર્ણ થવા પર શનિવારે કહ્યું કે તેઓની સરકારે દેશના વિકાસ, સામાજિક સશક્તિકરણ અને એકતાને પ્રોત્સાહન આપવા માટે ઘણા નિર્ણય લીધા છે. વડાપ્રધાન મોદીએ હેશટેગ ઇન્ડિયા ફર્સ્ટના 6 મહીના... સાથે એક બાદ એક બે ટ્વિટ કર્યા.

બ્રેકિંગ ન્યૂઝ