મહામારી / આજે ફરી ગુજરાત માટે રાહતના સમાચાર, 24 કલાકમાં નોંધાયા 12,545 નવા કેસ, મૃત્યુઆંક પણ ઘટ્યો

6 May coronavirus New Cases Update In Gujarat All city

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થયેલી છે. પેટાચૂંટણી બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો ત્યારબાદ હવે ધીમે-ધીમે કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જો કે,ગઇકાલના ઉછાળા બાદ આજે ફરી ઘટાડો નોંધાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ