અરવલ્લી / લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો: મામેરાના પ્રસંગમાં જતા ટ્રેક્ટરનો અકસ્માત, 6ના મોત 20 ઘાયલ

6 killed 20 injured in accident in Arvalli Wedding Gujarat

લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો. અરવલ્લીના માલપુરમાં કાલ આશાભરા પિયરપક્ષના મામેરિયા ભરેલું ટેક્ટર પલટી ખાઈ ગયુ હતુ જેમાં 6 લોકોના ડુબી જવાથી મોત થયા છે જ્યારે 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દૂર્ઘટનાને કારણે આખા પંથકમાં શોક પ્રસરી ગયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ