લાલ 'નિ'શાન

ગજબ / મોરબીમાં લગ્નમાં DJ વગાડ્યું તો જુઓ જાનૈયાઓની કેવી હાલત કરી નાંખી

6 injured in Morbi fighting for DJ playing in Wedding Gujarat

મોરબીમાં એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે. જાનૈયાઓ જોર જોરથી DJ વગાડી રહ્યા હતા ત્યારે ગામના લોકોએ તેમને DJ બંધ કરવાનું કહ્યુ હતુ પરંતુ મસ્તીમાં મલતાન જાનૈયાઓએ કોઈનું ગણકાર્યુ નહતુ ત્યારે અચાનક ગામના લોકો જાનૈયાઓ ઉપર તુટી પડ્યા હતા જેમાં 6 જેટલા લોકો ઘાયલ થયા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ