કુટનીતિ / ઇરાનમાં બંધક 6 ભારતીય ક્રુ મેમ્બર્સને 11 મહીના બાદ છોડવામાં આવ્યા

6 indian crew members abdul razzak detained iran 11 months released external affairs minister s jaishankar

ભારતની વધુ એક કુશળ કુટનીતિક સફળતા જોવા મળી. ઇરાનમાં 11 મહીના પહેલા કેદ 6 ભારતીય લોકોને મુક્ત કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી તેની જાણકારી આપી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ