મેઘો મહેરબાન / દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર ! ઉમરપાડામાં 6 કલાકમાં 6 ઈંચ ખાબક્યો, રોડ રસ્તા થયા પાણી પાણી

6 inches of rain in 6 hours in Umarpada water logging everywhere

દક્ષિણ ગુજરાતમાં આવી પહોંચી મેઘસવારી, વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી, તો બીજી તરફ નદીઓ-ચેકડેમ થયા ઓવરફ્લો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ