લાલ 'નિ'શાન

કેસ / કઠુઆ ગેંગરેપ : 7 માંથી 6 આરોપીઓ દોષિત જાહેર કરાયા, જાણો સમગ્ર મામલો

6 Held Guilty Of 8 Year Old s Rape Murder In J&K s Kathua Last Year

જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે બળાત્કાર બાદ હત્યા મામલે એક વિશેષ અદાલત સોમવારે ચૂકાદો આપ્યો છે. આ મામલે 7 માંથી 6 લોકોને દોષિત જાહેર કરાયા છે. દેશ આખાને સ્તબ્ધ કરી મુકનાર આ મામલે બંધ બારણે સુનાવણી 3 જૂને પુરી થઇ હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ