બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Food and Recipe / ખોરાક અને રેસીપી / ખાવાનું બનાવતા સમયે બળી જાય, મીઠું, મરચું ,હળદર વધારે પડે તો શું કરવું? આ ટિપ્સ લાગશે કામ

photo-story

6 ફોટો ગેલેરી

ફૂડ ટિપ્સ / ખાવાનું બનાવતા સમયે બળી જાય, મીઠું, મરચું ,હળદર વધારે પડે તો શું કરવું? આ ટિપ્સ લાગશે કામ

Last Updated: 01:48 PM, 16 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સ્વાદિષ્ટ ખાવાનું બનાવવું પણ એક કળા છે. પરંતુ કુકિંગના કામમાં ભલે તમે ગમે તેટલા માહિર હોવ તો પણ કંઈના કંઈ તો ભૂલ થઈ જાય છે. ખાવાનું બનાવતા સમયે થોડું પણ ધ્યાન હટે તો ખાવાનું બળી જાય છે તેમજ ઉતાવળમાં મીઠું વધારે પડી જતું હોય છે.

1/6

photoStories-logo

1. કુકિંગ સાથે જોડાયેલા હેક્સ

જો તમે પણ કુંકિગ કરતી વખતે હંમેશાં કંઈના કંઈ ભૂલ કરો છો તો તેને ઠીક કરવા માટે કેટલાક હેક્સ ફોલો કરી શકો છો. અહીં જાણો તેના વિશે..

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ખાવાનું બળી જાય તો શું કરવું

ઘણી વખત શાક બનાવતી વખતે તે બળી જાય છે. ત્યારે આવી સ્થિતિમાં શાકને કોઈ વાસણમાં કાઢી લો. હવે એક કપડામાં એલચી, લવિંગ અને તમાલપત્રને બાંધીને શાકમાં નાખો. તેનાથી શાક બળી ગયું છે તેની વાસ નહીં મારે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ખાવામાં વધારે હળદર હોય તો

ગ્રેવીવાળા શાકમાં જો વધારે હળદર પડી જાય છે તો તેને બેલેન્સ કરવા માટે દૂધમાં ખાંડ મિક્સ કરીને તેમાં નાખી દો. તેમજ તમે લીંબુનો રસ પણ નાખી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. શાકભાજીમાં વધારે મરચું પડી જાય

ઘણી વખત ઉતાવળમાં શાકભાજીમાં વધારે મરચું પડી જાય છે. આવી સ્થિતિમાં તીખું ઓછું કરવા માટે ઘી, દહીં, અથવા ક્રીમનો ઉપયોગ કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. હલવો બનાવતી વખતે ગળ્યો થઈ જાય ત્યારે

જો તમે હલવો બનાવો છો અને તેમાં ખાંડ વધારે પડી ગઈ હોય તો તેને બેલેન્સ કરવા માટે મખાનાને ક્રશ કરીને નાખવા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. શાકમાં વધારે પડતું મીઠું હોય ત્યારે

ગ્રેવીવાળા શાકમાં મીઠું ઓછું કરવા માટે લોટની ગોળીઓ બનાવીને નાખી દો. તે શાકમાંથી મીઠું ઓછું કરવામાં મદદ કરશે. તેમજ તમે બેસન પણ શેકીને નાખી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

kitchen tips salt in food food
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ