મધ્યપ્રદેશ / રાયસેનમાં સ્પીડમાં જતી બસ નદીમાં ખાબકી, 6 લોકોના થયા મોત, 37 ઘાયલ

6 Dead and 37 injured after bus falls into raisen river at MP

મધ્યપ્રદેશના રાયસેનમાં રાતે દોઢ વાગ્યે એક દુર્ઘટના બની. જેમાં સ્પીડમાં ભોપાલથી છતરપુર જતી બસ રાયસેન પાસેની એક દરગાહ પાસે રીછન નદી પાસેનો પુલ તોડીને નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 37 લોકો ઘાયલ થયા છે અને 6 લોકોના મોત નીપજ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ