બોલિવૂડ / 'તાનાજી'થી અજય દેવગને પોતાની ફિલ્મોની કમાણીમાં રેકોર્ડ સર્જ્યો, દીપિકાની 'છપાક'ની હાલત ચોંકાવનારી

6 days Box Office collection of Film Tanhaji the unsung warrior and Chhapaak

અજય દેવગન અને કાજોલ સ્ટારર ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વૉરિયર'એ બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે. 6 દિવસમાં અજય-સૈફની ફિલ્મનું કલેક્શન 107.68 કરોડ પહોંચી ગયું છે. જ્યારે દીપિકાની છપાક માંડ 26.53 કરોડની કમાણી કરી શકી છે. પહેલાં વીકેન્ડ પર છપાક અજયની તાનાજીને ટક્કર આપી રહી હતી પરંતુ છઠ્ઠા દિવસે છપાકનું કલેક્શન નીચું જતું દેખાઈ રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x