SHORT & SIMPLE / અમદાવાદ-સુરત જ નહીં દાહોદ પણ બનશે સ્માર્ટ સિટી: કુલ છ શહેરોની પસંદગી, કેન્દ્ર બે હજાર કરોડની આપી ગ્રાન્ટ

6 cities selected under Smart City Mission

રાજ્યના 6 શહેરોની સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદગી કરવામાં આવી છે, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, દાહોદનો સમાવેશ કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ