તંત્ર ઉંઘે છે? / ધીમે પગલે આતંક ફેલાવી રહ્યો છે ડીપ્થેરિયાઃ અત્યાર સુધી 6 બાળકોનો ભોગ લીધો, 25થી વધુ ગંભીર

6 children diphtheria deaths in north Gujarat Dhanera put health dept doing nothing

બનાસકાંઠાના ધાનેરામાં ડીપ્થેરિયા પોતાનો કાળો કહેર વરસાવી રહ્યો છે અને નઘરોળ તંત્ર ઉંઘી રહ્યુ છે કે શું? એવા પ્રશ્નો થઈ રહ્યા છે. ગલઘોટનુને નામે ઓળખાતો બાળકોનો આ રોગને લીધે ધાનેરામાં ટપોટપ વિકેટ પડી રહી છે. સરકારે મોટે ઉપાડે ડીપ્થેરિયા સહિતના 9 બાળ રોગોને રોકવા કરોડોને ખર્ચે ઈન્દ્રધનુષ અભિયાન શરૂ કર્યુ હતુ પરંતુ આ અભિયાન ખાલી રંગીન ફોટા પડવવા માટે જ હોય તેવો ઘાટ ધાનેરાને જોતા લાગી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ડીપ્થેરિયાએ ધાનેરામાં આતંક મચાવ્યો છે પણ આ વિશે તંત્ર સામાન્ય પગલા લેવા સિવાય કાંઈ નથી કરી રહયુ. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ