નવી દિલ્હી / સીલમપુર હિંસા મામલે પોલીસે કરી 6ની ધરપકડ, ધારા 144 લાગુ

6 arrested for Seelampur violence in Delhi against CAA

દિલ્હી પોલીસે સીલમપુર હિંસા મામલે છ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે કેટલીક જગ્યાઓ પર દરોડા પાડી એવા લોકોની શોધ કરી રહી છે જેની ઓળખ થઇ ગઇ છે. સીલમપુર વિસ્તારમાં આજે પોલીસે પેટ્રોલિંગ કરી નિરીક્ષણ કર્યું, જ્યાં બધું નિયંત્રણ હોવાનું સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ