નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પના સ્વાગત માટે આ સરકારી સ્કૂલના બાળકો પાસેથી સરકારે શીખવા જેવું હતું

6 AMC School participate in Namaste trump program in motera stadium ahmedabad

કરોડોનો ખર્ચ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવામાં આવ્યુ રહ્યુ છે. ત્યારે સરકારી શાળાના બાળકો ટાંચા સાધનમાં પણ તનતોડ મહેનત કરીને તૈયારીઓ કરી રહ્યા છે. જેની પાસે ટેલેન્ટ હોય તેને કોઈ રોકી નથી શકતું. અને સારૂ કામ લગાડવા કે સારો કાર્યક્રમ કરવા માત્ર પૈસા જ અગત્યના નથી. તે બાળકો ફળીભુત કરી રહ્યા છે. સરકારે પણ આમનામાંથી ધડો લઈને ઉત્સવો પાછળ કરોડોનો ધૂમાડો કરતા પ્લાનિંગથી કામ કરવું જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ