6 મનપામાં કોંગ્રેસની કારમી હાર બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કર્યું. પોતાની નિષ્ફળતા સ્વીકારવાને બદલે મતદાતાઓ પર હાર ઢોળી. ધાનાણીએ કહ્યું- અપેક્ષાથી ઉણા ઊતર્યાનું દુઃખ. મતદાતાઓ ને ભય-ભ્રમથી પ્રભાવિત પેઢી કહ્યા.

બ્રેકિંગ ન્યૂઝ