6 મનપાના પરિણામ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ હાર સ્વીકારી છે. તેમણે કહ્યું કે, જનતાના જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી. અપેક્ષા કરતા વિપરીત પરિણામ આવ્યા. શહેરી વિસ્તારમાં સંગઠન મજબૂત કરવા પ્રયાસ કરીશું.

બ્રેકિંગ ન્યૂઝ