વિકાસ / PMએ આપી દેશને વધુ એક ભેટ, નવેમ્બરમાં લોન્ચ થશે પાંચમી વંદે ભારત એક્સપ્રેસ

5th Vande Bharat train to be launch in November 2022

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 ઑક્ટોબર,2022નાં રોજ દેશને ચોથી વંદે ભારત ટ્રેન ભેટ કરી છે અને પાંચમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પણ લોન્ચ થવાની છે. જીપીએસ આધારિત સૂચના સિસ્ટમ, cctv કેમેરાથી માંડીને વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ અને ઓટોમેટિક સ્લાઇડિંગ ડોર સહિતની સુવિધાઓ આ ટ્રેનમાં ઉપલ્બ્ધ છે.

બ્રેકિંગ ન્યૂઝ