ચોમાસુ / પાંચમા નોરતા પહેલા વિદાય નહીં થાય ચોમાસુઃ હવામાન ખાતાની વકી

5th navratri rain in gujarat monsoon 2019

પાંચમા નોરતા સુધી વરસાદ આવશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ધીમીધારનો વરસાદ ચોમાસાની હાજરી પુરાવે છે ત્યારે હજુ 3 દિવસ સુધી વરસાદ રહેશે. અત્યાર સુધીમાં સિઝનનો 127 ટકા વરસાદ નોંધાયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ