મહામારી / મંકિપોક્સને લઈને ભારતને મળી મોટી રાહત, પહેલો પોઝિટીવ દર્દી સાજા થઈને ઘેર પહોંચ્યો, દિલ્હીમાં 5મો કેસ

5th Monkeypox case detected in Delhi, 22-yr-old woman admitted in LNJP

રાજધાની દિલ્હીમાં મંકિપોક્સનો પાંચમો કેસ નોંધાયો છે. અહીં એક 22 વર્ષીય આફ્રિકી મહિલામાં મંકિપોક્સના લક્ષણો જોવા મળતા હોસ્પિટલ દાખલ કરાઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ