અપડેટ / શેર બજાર ગુલબહાર: સેન્સેક્સ 240 પોઈન્ટ ઊછળ્યો, નિફ્ટી ઓટો રેકોર્ડ ઓલ ટાઈમ હાઈ, જુઓ કયા શેરમાં રોકાણકારો ફાવ્યા

 5th june nse bse anil singhvi strategy today stocks to buy nifty sensex global news dow

મજબૂત વૈશ્વિક સંકેતોને પરિણામે મુખ્ય સુચકાંકો લીલા નિશાન પર બંધ રહ્યા હતા. આજે બીએસસી સેન્સેક્સમાં 240 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ