ખુશખબર / OPPO લાવી રહ્યો છે નવો ફોન, 2-3 કે 5 નહીં પરંતુ પાછળ હશે આટલા કેમેરા

5G smart phone with first six cameras launched in the countr, happy to know the features

રિયલમી ઇન્ડિયાએ ભારતમાં નવો 5જી સ્માર્ટફોન લોચ કર્યો. આ ફોન લોંચ કરતાં રિયલમીના સીઈઓ માધવ શેઠે જણાવ્યું કે ૯૦ હર્ટ્ઝ સુપર એમોલેડ સ્ક્રીનવાળો આ સ્માર્ટ એન્ડ્રોઇડ-૧૦ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે, તેમાં છ કેમેરા છે, જેમાં ૩૫ એમપી અને ૮ એમપીનો ડ્યુઅલ સેલ્ફી કેમેરા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ