GOOD NEWS / ઓક્ટોબરમાં શરૂ થશે 5G સેવાઓ: 13 શહેરોને મળશે સૌથી પહેલા લાભ, ગુજરાતના આટલા શહેરોમાં થશે શરૂઆત

5g service in india by october says communications minister

ટેલીકોમ સેક્ટરમાં આવનારા સમયમાં ક્રાંતિ થવા જઈ રહી છે. દેશમાં હવે ટેલીકોમ સેવામાં પાંચમી પેઢીનું આગમન દેશમાં થવા જઈ રહ્યું છે. જેની શરૂઆત આગામી દિવસોમાં થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ