તમારા કામનું / આ સેટિંગ વગર મોબાઈલમાં નહીં ચાલે 5G ઈન્ટરનેટ, જાણો કઈ રીતે કરશો ON

5G Internet will not work in mobile without this setting, know how to turn it ON

5G ઘણી જગ્યાએ ઉપલબ્ધ છે. પરંતું જો તમે તમારા ફોનમાં સેટિંગ ઓન કર્યું નથી, તો તમે તેની સેવાઓનો લાભ નહીં લઈ શકો. એટલે કે તમારા સ્માર્ટ ફોનમાં 5G નેટવર્ક ઉબલબ્ધ રહેશે નહીં. અહીં તમે આ સેટિંગને ચાલુ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપની સંપૂર્ણ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ