મહામારી / મહારાષ્ટ્રમાં કોરોના કહેર, 24 કલાકમાં અધધધ...59,907 કેસ સાથે 322 દર્દીઓના થયાં મોત

59907 new covid cases in Maharashtra

મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસના 60 હજારથી માત્ર 3 કેસ જ ઓછા નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 59907 નવા કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ