વિકલ્પ / ભારતમાં પ્રતિબંધિત કરાઈ પોપ્યુલર ચાઈનીઝ એપ્સ, તમારી પાસે આ છે વિકલ્પ

59 chinese apps banned in india these are alternatives

વિશ્વની સૌથી લોકપ્રિય એપ્સમાંની એક ટીકટોક પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ એક ચાઇનીઝ એપ છે. જેને ત્યાંની કંપની બાયડેન્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભારતમાં તેના વપરાશકર્તાઓ કરોડોમાં છે. તેથી હવે આ વપરાશકર્તાઓ તેમના કન્ટેન્ટ માટે અન્ય એપ્લિકેશનો તરફ વળી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ