APPS Ban / 59 ચીની એપ્સ પ્રતિબંધ પર હાઇલેવલ કમિટીની મહોર, હવે કંપનીઓને મળશે આટલો સમય

59 chinese apps ban modi government high level committee meeting companies get one chance

59 ચીની એપ્સને બેન કરવાના નિર્ણયને કેન્દ્ર સરકારની હાઈ લેવલ કમિટીએ યોગ્ય માન્યો છે. આ કમિટીમાં ગૃહમંત્રાલય, કાયદા મંત્રાલય, ઈલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલયે અધિકારીઓ અને પ્રતિનિધિઓ સિવાય CERT-In (Computer Emergency Response Team)ના પ્રતિનિધિ સામેલ છે. જાણકારીના આધારે એક અઠવાડિયામાં આ કંપનીઓના પ્રતિનિધિ સહિતની સામે પોતાનો પક્ષ રાખી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ