નર્મદા / ભારતના સૌથી મોટા ડેમ સરદાર સરોવરનો જાણો ઇતિહાસ, આઝાદી પહેલાં થઈ હતી પહેલ

56 years in the making, Sardar Sarovar Dam becomes a reality on PMs  birthday

17 સપ્ટેમ્બરે પીએમ મોદી ગુજરાતના નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમની મુલાકાત લઈ રહ્યા છે. ભારતના આ સૌથી મોટા ડેમને બનાવવાની પહેલ આઝાદી પહેલાંથી કરવામાં આવી હતી પણ તેનું કામ 2017માં પૂર્ણ કરવામાં આવ્યું. એક નજર કરો સરદાર સરોવર ડેમના ઈતિહાસ પર.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ