VIDEO / 56 વર્ષની મહિલાએ GYMમાં કર્યું એવું કે ભલભલાના છૂટી ગયા પરસેવા

56-year-old woman breaks a sweat as she does it at the gym

હાલના આધુનિક યુગમાં લોકો અનેક રોગોથી પીડાઈ રહ્યા છે. ત્યારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં 56 વર્ષીય મહિલાને ઘુંટણ અને પગમાં દુખાવો થતા મહિલાએ જીમ જવાનું શરૂ કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ