ALERT / 10 લાખ સ્માર્ટફોન્સ પર મોટું જોખમ, આ 56 એપ્સને હાલ જ Delete કરવાની આપી સલાહ

56 virus infected apps tekya malware in kids and utility apps checkpoint researchers report need to delete now from phone

56 વાયરસ વાળી એપ્સને ડાઉનલોડ કરવા પર ફોનમાં મેલવેયર ઇન્સ્ટૉલ થઇ જાય છે અને આ ડિવાઇસને પોતાનો શિકાર બનાવી લે છે એટલે જો આમાંથી કોઇ પણ એપ તમારામાં મોબાઇલ ફોનમાં હોય તો આજે ને આજે જ એને Delet કરી દેવાની સલાહ આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ