મહામારી / આસામમાં 'જાપાની તાવ'થી 56 લોકોના મોત, સ્વાસ્થ્ય કર્મીઓની રજા કેન્સલ કરાઇ

56 people died so far in assam due to japani encephalitis

બિહારમાં 'મગજના તાવ' એટલે કે ઇન્સેફ્લાઇટિસના કહેરથી સેંકડો લોકોના મોત બાદ હવે આસામમાં 'જાપાની તાવ' એટલે કે ઇન્સેફ્લાઇટિસનો કહેર શરૂ થઇ ગયો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર એપ્રિલથી અત્યાર સુધીમાં 56 લોકોના મોત થઇ ચૂક્યા છે. ગત ત્રણ મહીનામાં 'જાપાની તાવ' એટલે કે ઇન્સેફ્લાઇટિસનો કહેર શરૂ થઇ ગયો છે. આસામમાં સરકારે સપ્તેમ્બરના અંત સુધીમાં સ્વાસ્થ્ય વિભાગના તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ