મોદી-મોદી / આ વિદેશી અખબારના તમામ 56 પેજ પર PM મોદીની તસવીર

56 inch on 56 pages on khaleej times News paper

પ્રધાનમંત્રી મોદી બે દિવસની યાત્રા પર શનિવારનાં રોજ ઇસ્લામિક દેશ બહેરીન પહોંચ્યા હતાં. પીએમ મોદીની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ પણ હાજર છે. બહેરીનની યાત્રા કરનાર મોદી પ્રથમ ભારતીય પીએમ છે. આ પહેલાં પીએમ મોદીએ UAEની સફળ મુલાકાત કરી. ત્યાના સમાચારોએ પણ પીએમની મુલાકાતને પ્રથમ પાને જ જગ્યા આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ