નિવેદન / ''56 ઇંચની છાતીવાળા બોક્સરે કોચ અડવાણીજીને માર્યો મુક્કો'' : રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવાર 6 મે હરિયાણાના ભિવાનીમાં એક જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વળતો હુમલો કર્યો. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને 'બોક્સર' બતાવતા કહ્યું કે જનતાને આશા હતી કે એ (નરેન્દ્ર મોદી) બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, ભ્રષ્ટાચાર વગેરે સામે લડશે પરંતુ તેના બદલે પોતાના કોચ અડવાણીજી, પોતાના ટીમ ગડકરીજી, જેટલીજી પર પ્રહાર કરવા લાગ્યા.

બ્રેકિંગ ન્યૂઝ