શિવ મહિમા / અહીં આવેલું છે 5500 વર્ષ જૂનું મહાદેવનું શિખર વિનાનું મંદિર, ચૈત્ર મહિનામાં થાય છે ખાસ ચમત્કાર

5500 years old mahadev temple without peak at Gujarat

શિવનો મહિમા અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવ મંદિરોનો સમગ્ર વિશ્વમાં આવેલા છે. અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવા જ ક્યાણકારી પરમ કૃપાળું સદા શિવના એક અલાયદા સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15 કિ.મી દૂર ભાવનગર રોડ પર બોટાદ પાસે ભીમનાથ ગામ આવેલુ છે. 5500 વર્ષ પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવેલા અને ગુપ્તવાસ દરમિયાન અહીયાં ભીમ મહાદેવની સ્થાપના કરી હતી. આ ભીમનાથ મંદિરનો મહિમા અપાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ