ઈતિહાસ / આ એક કારણ અને ગુજરાતનો આ ઐતિહાસિક 55 વર્ષ જૂના પુલનું અસ્તિત્વ મટી જશે

55 Years Bridge Of narmada Broke down

નર્મદા નદી પર 55 વર્ષ પહેલા બનેલ ગોરા બ્રીજ હવે ઇતિહાસ બની જશે કેમકે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ ને જળમાર્ગ ની ફેરી માટે નર્મદા નદીમાં ક્રુઝ બોટ ફેરવવા બ્રીજ તોડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. છેલ્લા 55 વર્ષથી ગાંડીતુર નર્મદા માં ધસમસતા પાણી ના પ્રવાહ માં ડૂબી જતા આ ડૂબાડૂબ બ્રીજ નર્મદા નદીની સપાટી ના અંદાજ માટે પણ કામ આવતો હવે એ નામશેષ થવા જઈ રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ