દુર્ઘટના / વંદે ભારત ટ્રેનના ટક્કરથી મહિલાનું કમકમાટી ભર્યું મોત, આણંદ પાસે રેલવે ટ્રેક ઓળંગતી વખતે સર્જાઇ દુર્ઘટના

54-year-old woman dies after being hit by semi-high speed Vande Bharat Express train near Anand railway station

આણંદ રેલ્વે સ્ટેશન પાસે સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી 54 વર્ષીય મહિલાનું કમકમાટી ભર્યું મોત, મહિલાની ઓળખ બીટ્રાઈસ આર્ચીબાલ્ડ પીટર તરીકે થઈ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ