મહારાષ્ટ્ર / નાગપુર રેલ્વે સ્ટેશન પર શંકાસ્પદ બેગમાંથી મળ્યાં 54 ડેટોનેટર, RPF અને BDDSની ટીમ તપાસમાં જોતરાઈ

54 detonators found in suspicious bags at nagpur railway station news

સોમવારે નાગપુર રેલવે સ્ટેશન પરથી શંકાસ્પદ વસ્તુઓથી ભરેલી એક બેગ મળી આવી. જેમાંથી વિસ્ફોટક સામગ્રીવાળા 54 ડેટોનેટર મળી આવ્યા.

બ્રેકિંગ ન્યૂઝ