નિષ્કર્ષ / દેશમાં કોરોનાના 54 ટકા દર્દીઓ આ ઉંમરના, તો 51 ટકા મોત આ ઉંમરમાં થાય છે

54 covid 19 cases in 18 44 age group 51 deaths are in 60 years and above health ministry

દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. રોજના લગભગ 70000થી વધારે કેસ સામે આવી રહ્યા છે. હાલના આંકડાથી ખ્યાલ આવી રહ્યો છે કે દેશમાં કોરોના સંક્રમિતોના કુલ આંકડા 37.60 લાખને પાર પહોંચ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના કેસ અને કોરોનાથી થયેલા મોતનો આંકના વિશ્લેષણનો ગ્રાફ જાહેર કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ