શિક્ષણ / રાજ્ય સરકારના આ એક નિર્ણયથી વાલીઓ પાસે પ્રાઈવેટ સ્કૂલો સિવાય વિકલ્પ નહીં

5350 school shut down in Gujarat

રાજ્યમાં ઓછી સંખ્યા ધરાવતી 5350 શાળાઓ બંધ કરાશે. 30 કરતા ઓછા વિદ્યાર્થી ધરાવતી શાળાઓ બંધ કરાશે.વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડાવામાં આવશે. 4500 શાળાઓમાં 30 કરતા ઓછા વિદ્યાર્થીઓ હોવાનુ આવ્યું સામે . આ સાથે વાલીઓ પાસે માત્ર બાળકોને પ્રાઈવેટ સ્કૂલોમાં જ ભણાવવાનો વારો આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ