મહામારી / કોરોનાના બીજી લહેરે ચિંતા વધારી, ફ્રાન્સમાં 53 હજાર કેસ આવતા WHOએ આપ્યું મોટું નિવેદન

53,000 Cases A Day In France, WHO Says Country Should Not Waste Time

દુનિયામાં કોરોના સંક્રમિતનો આંકડો ૪.૭૩ કરોડથી વધુ થઇ ગયો છે. ૩,૪૦,૧૨,૯૦૯ દર્દીઓ રિકવર થઇ ગયા છે. અત્યાર સુધી ૧૨.૧૦ લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. ફ્રાંસમા સંક્રમણની બીજી લહેર જીવલેણ સાબિત થઇ રહી છે. અહીં સોમવારે ૫3,૦૦૦ નવા સંક્રમિત સામે આવ્યા હતા. લોકડાઉન હોવા છતાં કેસ વધતાં સરકારનો વિરોધ ઉગ્ર થઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ