ટ્રાવેલ / કોરોનાકાળ ભૂલીને લોકોને 2021માં આ સ્થળોએ જવું છે ફરવા, 53 ટકાને જવું છે માત્ર અહીં

53 percent indians want to travel to goa in 2021

વર્ષ 2020માં કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનને કારણે, મોટાભાગનો સમય તેમના ઘરોમાં પસાર થયો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાને પગલે ઘણા લોકોએ આ વર્ષે પ્રવાસ પર જવાનું ટાળ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ