Big News / કાશ્મીરમાં ભૂકંપના ઝટકો,રિક્ટર સ્કેલ પર  5.3 તીવ્રતા

5.3 magnitude earthquake shakes Kashmir

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન તાજીકિસ્તાન બોર્ડર જણાવાયું છે. લોકોના કહેવા પ્રમાણે જમીન એકદમ ઝડપથી ધ્રુજી રહી હતી. તેઓ પણ ડરી ગયા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ